ઓક્ટોબર 29, 2025 9:42 એ એમ (AM)
36
ઓડિશામાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સી અનુસાર, આગામી બે થી ત્રણ દિવસ સુધી આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, ગુજરાત, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર...