જાન્યુઆરી 24, 2026 2:03 પી એમ(PM)

views 233

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ જમાત-એ-ઇસ્લામીને બાંગ્લાદેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ મિર્ઝા ફખરુલે જમાત-એ-ઇસ્લામીને બાંગ્લાદેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે, જેમાં તેમણે 1971 ના મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કર્યો છે. ઠાકુરગાંવમાં એક ચૂંટણી રેલીમાં બોલતા, ફખરુલે કહ્યું કે દેશ એવી શક્તિઓના હાથમાં સુરક્ષિત રહી શકે નહીં જે બાંગ્લ...

જાન્યુઆરી 24, 2026 2:02 પી એમ(PM)

views 247

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી.

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી છે અને સરકાર વિરોધી પ્રદર્શનો પર કડક કાર્યવાહીની તપાસનો આદેશ આપ્યો છે, જેના કારણે હજારો લોકો માર્યા ગયા છે. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના કટોકટી સત્ર દરમિયાન, હાઈ કમિશનર વોલ્કર તુર્કે ધરપકડ કરાયેલાઓ પ્રત્યે ...

જાન્યુઆરી 24, 2026 3:11 પી એમ(PM)

views 53

ગુજરાત, દમણ અને દિવ નૅવલ ઍરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ રિઅર ઍડમિરલ તનુ ગુરુએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી.

ગુજરાત, દમણ અને દિવ નૅવલ ઍરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ રિઅર ઍડમિરલ તનુ ગુરુએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી. વર્ષ 1995-માં ભારતીય નૌસેનામાં જોડાયેલા શ્રી તનુ ગુરુ વર્ષ 2025ના નવેમ્બર મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નૅવલ ઍરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ તરીકે નિયુક્ત થયા ...

જાન્યુઆરી 24, 2026 8:10 એ એમ (AM)

views 125

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 208 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 15 ઓવર અને 2 બોલમાં ત્રણ વિકેટે 209 રન બનાવીને વિજયનો લક્ષ્...

જાન્યુઆરી 24, 2026 8:02 એ એમ (AM)

views 98

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો.આ જોડીએ ફાઇનલમાં ચીનના હુઆંગ યુઝેંગ અને શી શુન્યાઓને 3-2 થી હરાવીને WTT કન્ટેન્ડર ઇવેન્ટમાં તેમનો બીજો મિશ્ર ડબલ્સ ટાઇટલ જીત્યો.WTT કન્ટેન્ડર ઇવેન્ટ ખેલાડીઓને ઉચ્ચ-સ્તરીય ચેમ્પિયન્સ અને ગ્...

જાન્યુઆરી 24, 2026 7:51 એ એમ (AM)

views 111

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં ટોળાની હિંસા અને ઉગ્રવાદ વ્યાપક છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન આપેલા ઓડિયો સંદેશમાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ હાલમ...

જાન્યુઆરી 24, 2026 8:02 એ એમ (AM)

views 93

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને કોઈપણ ભૂલ માટે બૂથ લેવલ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને કોઈપણ ભૂલ માટે બૂથ લેવલ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ફરજમાં બેદરકારી, ભૂલ, કમિશનની સૂચનાઓનું ઇરાદાપૂર્વક પાલન ન કરવું, અથવા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદારો નોં...

જાન્યુઆરી 24, 2026 8:01 એ એમ (AM)

views 89

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે શ્રી શાહ એક જિલ્લો એક ભોજન યોજનાનો શુભારંભ કરશે. આ પહેલ રાજ્યના દરેક જિલ્લામાંથી પરંપરાગત ભોજનને ઓળખ...

જાન્યુઆરી 24, 2026 10:43 એ એમ (AM)

views 88

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 61 હજારથી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપશે. આ પ્રસંગે તેઓ યુવાનોને સંબોધન પણ કરશે. 18મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાઈ રહ્યો છે. આ નવનિયુક્ત યુવાનોને ગૃહ મંત્રાલય, આ...

જાન્યુઆરી 23, 2026 7:56 પી એમ(PM)

views 48

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા. – કેરળમાં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ વિકસિત ભારતના સંકલ્પની દિશામાં એક થઈને કામ કરી રહ્યો છે અને તેને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર ગત 11 વર્ષથી શહેરી માળખાગત સુવિધાઓમાં વધુ રોકાણ કરી રહી છે. કેરળના કેરળના તિરુવનંતપુરમ્-માં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ ક...