ઓગસ્ટ 17, 2024 7:46 પી એમ(PM)

views 53

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને અલગ અલગ 11 કેટેગરીમાં એવોર્ડ એનાયત કર્યા હતા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને અલગ અલગ 11 કેટેગરીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયો કરાયો હતો...

ઓગસ્ટ 17, 2024 7:45 પી એમ(PM)

views 41

ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આજે સ્ટેમ ક્વિઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો (ક્વેશ્ચન બેંક) નું વિમોચન કરવામાં આવ્યું

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોલોજી વિભાગ દ્વારા યોજાતી ત્રીજી આવૃત્તિમાં આ વર્ષે દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓની વિક્રમી નોંધણી થઈ છે. ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આજે સ્ટેમ ક્વિઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્...

ઓગસ્ટ 17, 2024 7:43 પી એમ(PM)

views 31

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આવતીકાલે 188 લોકોને નાગરિક પત્રો એનાયત કરવામાં આવશે 

દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આવતીકાલે ૧૮૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.. જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે. તેમને નાગરિકતા પ્રદાન કરાશે. અમદાવાદ ખાતે આયોજીત આ સમારંભમાં યોગ...

ઓગસ્ટ 17, 2024 3:34 પી એમ(PM)

views 47

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા. ભાવનગર મહાનગર પાલિકાના સ્વીમીંગ પૂલ ખાતે આજે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં મોટી પાણીયાળીના બાળકોએ કુલ ૧૨ ચંદ્રક જીત્યા હતા. ચંદ્રક મેળવનાર બાળકો આગામી સમ...

ઓગસ્ટ 17, 2024 3:33 પી એમ(PM)

views 44

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે..તેઓ લાંબા સમયથી બિમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી..

ઓગસ્ટ 17, 2024 3:32 પી એમ(PM)

views 63

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.. ઉકાઈ ડેમની સપાટી 334.08 ફૂટ પર પહોંચતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ હાઇડ્રો મારફતે 16 હજાર 986 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...અને વીજળી ઉત્પન્ન કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.. ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી નદી કિનારે આવેલ...

ઓગસ્ટ 17, 2024 3:27 પી એમ(PM)

views 34

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે તે માટે “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે આ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂ...

ઓગસ્ટ 17, 2024 3:24 પી એમ(PM)

views 52

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતગર્ત આજે સવારે છ વાગ્યાથી લઇને આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી ...

ઓગસ્ટ 17, 2024 2:34 પી એમ(PM)

views 55

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને શોટ-પુટ સ્ટાર ભાગ્યશ્રી જાધવ ભારતીય દળના ધ્વજારોહક રહશે. આ વર્ષે 84 ખેલાડીનું સૌથી મોટું દળ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉ...

ઓગસ્ટ 17, 2024 2:32 પી એમ(PM)

views 40

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા. આ સલાહકારોમાં અર્થશાસ્ત્રી વાહિદુદ્દીન મહમુદ, પૂર્વ સચિવ મોહમ્મદ ફઝુલ કબીર ખાન, પૂર્વ કેબિનેટ સચીવ અલી ઈમામ મજૂમદાર અને બાંગ્લાદેશ રાઈફળ્સના પૂર્વ મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આ...