ઓગસ્ટ 17, 2024 8:12 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સમિટના સમાપન પ્રસંગે સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ રજૂ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે, તેનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે. તેમણે આજે ત્રીજી ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના સમાપન ભાષણમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, આજની ચર્ચાએ સાથે મળીને આગળ વધવાનો માર્...

ઓગસ્ટ 17, 2024 8:09 પી એમ(PM)

views 45

આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી આધુનિક બનાવશે. કોચીમાં કેરળ હાઈકોર્ટ ખાતે કેન્દ્ર સરકારના વકીલોની રાજ્ય સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું..તેમણે વધુમાં ...

ઓગસ્ટ 17, 2024 8:02 પી એમ(PM)

views 41

રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી

રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ બંને ગોડાઉનમાં સ્ટોક, અનાજની ગુણવત્તા, પરિવહન સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી. જન્માષ્ટમીના તહેવારો પર સરકારી અનાજ-તેલના...

ઓગસ્ટ 17, 2024 7:56 પી એમ(PM)

views 36

કોલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે સમગ્ર દેશ તેમજ રાજ્યમાં તબીબો હડતાળ પર ઊતર્યા હતા

કોલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે સમગ્ર દેશ તેમજ રાજ્યમાં તબીબો હડતાળ પર ઊતર્યા હતા. અમદાવાદમાં પણ તબીબોએ વિશાળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગણી કરી હતી. ભાવનગરમાં આજે હડતાળ પર ઉતરેલા તબીબો દ્વારા કલેટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે વલસ...

ઓગસ્ટ 17, 2024 7:55 પી એમ(PM)

views 45

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે. શ્રી શાહ આવતીકાલે સવારે 9.45 કલાકે શહેરનાં થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે. ત્યારબાદ હરિયાળી લોકસભા હેઠળ વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ ...

ઓગસ્ટ 17, 2024 7:54 પી એમ(PM)

views 37

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે. શહેરમાં રિંગરોડ ૬૬ કિ.મી. લાંબો અને ૭૫ મીટર પહોળાઈ સાથે નિર્માણ થવાનો છે. તેના પ્રથમ તબક્કામાં ૪૫ મીટર પહોળાઈ સાથેના ૨૭.૫૮ કિ.મી. લંબાઈના રિંગરોડ ...

ઓગસ્ટ 17, 2024 7:53 પી એમ(PM)

views 42

પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બની ગયું છે

પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બની ગયું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ૧૨ હજાર ૧૩૩ મેગાવોટ પર પહોંચી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. રાજ્યન...

ઓગસ્ટ 17, 2024 7:51 પી એમ(PM)

views 41

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ભારતીય નૌકાદળ અને સરહદી સલામતી દળોની બાજ નજરને કારણે હવે નશાકારક પદાર્થોની હેરાફેરી કરનારામાં ભય વ્યાપી ગયો છે

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ભારતીય નૌકાદળ અને સરહદી સલામતી દળોની બાજ નજરને કારણે હવે નશાકારક પદાર્થોની હેરાફેરી કરનારામાં ભય વ્યાપી ગયો છે. જેને કારણે આવા તત્વો દરિયાઇ વિસ્તારમાં જ નશાકારક પદાર્થોનો જથ્થો બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઇ જઇ રહ્યાં છે..જેના ભાગરૂપે કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સનો જથ્થ...

ઓગસ્ટ 17, 2024 7:50 પી એમ(PM)

views 36

એશિયામાં સૌથી વધુ દૂધ સંપાદન માટે જાણીતી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણસભા દિયોદરમાં આવેલ સણાંદર ડેરી સંકુલ ખાતે યોજાઈ હતી

એશિયામાં સૌથી વધુ દૂધ સંપાદન માટે જાણીતી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણસભા દિયોદરમાં આવેલ સણાંદર ડેરી સંકુલ ખાતે યોજાઈ હતી. જેમાં વાર્ષિક એક કરોડથી વધુનું દૂધ ભરાવનાર પશુપાલક બહેનોનું વિશેષ કરાયું હતું. ગત વર્ષે ડેરીએ 1952 કરોડ રૂપિયા ભાવફેર રૂપે ચૂકવ્યા હતા, આ વર્ષ મંદીનું હોવા છતાં ડેરીએ પશુપ...

ઓગસ્ટ 17, 2024 7:48 પી એમ(PM)

views 43

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી... મહિસાગરમાં જંગલની જમીન માટે અરજદારોની રજૂઆતો, સર્વ શિક્ષા અભિયાન, નવીન આંગણવાડીના નિર્માણ, ઝૂંપડપટ્ટી યોજનામાં કેટલા વીજ જોડાણો, ચોમાસા...