જુલાઇ 13, 2024 3:11 પી એમ(PM)
38
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઇમાં 29 હજાર 400 કરોડ રૂપિયાનાં માળખાકીય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના ગોરેગાંવમાં એન્જિનિયરિંગ સર્વિસ કંપની - નેસ્કો પ્રદર્શન કેન્દ્ર ખાતેથી 29 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માર્ગ, રેલવે અને બંદર યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે, શ્રી મોદી ભારતીય સમાચાર સેવા સચિવાલય ખાતે INS ટાવરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 16 ...