જુલાઇ 14, 2024 3:24 પી એમ(PM)

views 44

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થઈ, વધુ વૃક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી. વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ મંત્રીશ...

જુલાઇ 14, 2024 3:22 પી એમ(PM)

views 40

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો.આદિજાતી મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે યોજાયેલા આ સન્માન સમારંભમાં મુકેશ ગામીતની વીરતાને બિરદાવવામાં આવી હતી. આદિવાસી વીર જવાન એવા મુકેશ ગામીતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કરીને પોતાના સાથી જવાનોન...

જુલાઇ 14, 2024 3:19 પી એમ(PM)

views 46

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશનાં પિન્ડાના ખેડૂત પરિવારના ૧૩ મહિનાના દીકરાની શ્વસનનળીમાં મગફળીનો દાણો અને સુરેન્દ્રનગરના એક કારીગરનો અઢી વર્ષનો દીકરો રાસબરીનું બીજ ખાઇ જતાં ...

જુલાઇ 14, 2024 3:17 પી એમ(PM)

views 51

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવા કોચ ઉમેરવાની વ...

જુલાઇ 14, 2024 3:15 પી એમ(PM)

views 45

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી. શ્રી બાળવિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી, તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા ક્લોરિનેશનની કામ...

જુલાઇ 14, 2024 3:14 પી એમ(PM)

views 78

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઑરેન્જ એલર્ટ જ્યારે કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહ...

જુલાઇ 14, 2024 2:14 પી એમ(PM)

views 78

વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે

વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે. વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝનો આ બીજો મૂકાબલો છે. જ્યારે નોવાક જોકોવિચ સાત વખતનો ચેમ્પિયન છે. સર્બિયાનો ઓલ ટાઈમ ગ્રેટ નોવાક જોકોવિચ, રોજર ફેડરરના આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ...

જુલાઇ 14, 2024 2:11 પી એમ(PM)

views 76

વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે

વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે. 16 લોકોને લઈને જતી મિનિબસ બેકમી જિલ્લામાં એક રોડ પર ભૂસ્ખલનને કારણે ફસાઈ ગઈ હતી. નેશનલ સેન્ટર ફોર હાઇડ્રો-મીટિરોલોજીકલ ફોરકાસ્ટિંગના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યા સાંજે ભારે વરસાદ થયો હતો.

જુલાઇ 14, 2024 2:10 પી એમ(PM)

views 61

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને, પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 156 રન બનાવ્યા હતા...

જુલાઇ 14, 2024 2:06 પી એમ(PM)

views 63

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલા શરૂ થયેલી જંગલની આગથી કુલ 751 લોકોને અસર થઈ છે તેમજ ખેતરો અને ઘરોને ભારે નુકસાન થયું છે. પ્રાંતીય સહકારી શાસન અને પરંપરાગત બાબતોના ...