જાન્યુઆરી 13, 2026 7:50 પી એમ(PM)
18
સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે.
સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ડિલિવરી સમય અંગેની ચિંતાઓને દૂર કરવા માટે બ્લિંકિટ, ઝેપ્ટો, ઝોમેટો અને સ્વિગી સહિતની મોટી કંપનીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય ગિગ કામદારો માટે વધુ સલામતી, સુ...