ફેબ્રુવારી 14, 2025 9:23 એ એમ (AM)

views 21

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાંકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે નાણાંકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા 14 હજાર કરોડ રૂપિયાનાં ડ્રાફ્ટ બજેટમાં શાસક પક્ષ દ્વારા વધારાના અંદાજે બે હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યો, પ્રોજેક્ટ સહિત સુધ...

ફેબ્રુવારી 14, 2025 9:12 એ એમ (AM)

views 26

સરકારે ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્વપૂર્ણ લાયન કોરિડોરની ઓળખ કરી છે

ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્વપૂર્ણ કોરિડોરની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તરમાં વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. શ્રી કિર્તીવર્ધન સિંહનાં જણ...

ફેબ્રુવારી 14, 2025 9:09 એ એમ (AM)

views 17

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ચોર્યાસી તાલુકાના રાજગરી, દામકા, સુવાલી અને જુનાગામ ખાતે વિવિધ વિકાસકામો લોકાર્પણ કર્યા હતા

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ચોર્યાસી તાલુકાના રાજગરી, દામકા, સુવાલી અને જુનાગામ ખાતે વિવિધ વિકાસકામો લોકાર્પણ કર્યા હતા. વિકાસકામો હેઠળ રાજગરી ગામ ખાતે 38 લાખના ખર્ચે તૈયાર થયેલા સ્મશાન ગૃહ, સુવાલી અને જુનાગામ ખાતે 25-25 લાખના ખર્ચે નિર્માણ થયેલા અમૃત્ત સરોવરોનું લોકાર્પણ, દામકા ગામ ખ...

ફેબ્રુવારી 14, 2025 9:06 એ એમ (AM)

views 23

વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ઉમરગામમાં તાલુકા પંચાયતની કેટલીક બેઠક પર મતદાન યોજાશે

અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ઉમરગામમાં તાલુકા પંચાયતની કેટલીક બેઠક પર મતદાન યોજાશે. પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ વધુ માહિતી આપી હતી. અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના...

ફેબ્રુવારી 14, 2025 9:04 એ એમ (AM)

views 17

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થશે- 213 બેઠકો બિનહરીફ, 5084 ઉમેદવારો મેદાનમાં

મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતોની 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી ચૂંટણી માટેનાં પ્રચાર પડધમ આજે સાંજે શાંત પડશે. ઉમેદવારો હવે ડોર-ટુ-ડોર પ્રચાર કરશે. 213 બેઠકો બિનહરીફ થઈ છે અને 5084 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે,.સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો મ...

ફેબ્રુવારી 13, 2025 8:14 પી એમ(PM)

views 34

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો નથી. રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિકાસને વેગ આપવાનો છે. મંત્રીએ કહ્યું કે વ...

ફેબ્રુવારી 13, 2025 8:11 પી એમ(PM)

views 32

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત UCC ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ...

ફેબ્રુવારી 13, 2025 8:09 પી એમ(PM)

views 60

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે તેવા એકાઉન્...

ફેબ્રુવારી 13, 2025 8:07 પી એમ(PM)

views 32

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું, પરંતુ તે વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન પણ થઈ રહ્યું છે. આ તારણ એકતથ્ય-શોધ અહેવાલમાં બહાર આવ્યું છે, જેને બુધવારે યુએન એજન્સી દ્વારા જાહેર કરાયું હતું. અહેવાલમાં જણાવા...

ફેબ્રુવારી 13, 2025 7:59 પી એમ(PM)

views 27

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા યોજાયેલી ટોરેન્ટ પાવર કંપની 20 વર્ષથી નીચેના ભાઇઓની સેમીફાઇનલની બે મેચ આવતીકાલે યોજાશે

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા યોજાયેલી ટોરેન્ટ પાવર કંપની 20 વર્ષથી નીચેના ભાઇઓની સેમીફાઇનલની બે મેચ આવતીકાલે યોજાશે.. સેમીફાઇનલમાં અમદાવાદ અને વડોદરાની ટીમ જ્યારે બીજી મેચ જૂનાગઢ અને આણંદ વચ્ચે અંકલેશ્વર અને ભરૂચ ખાતે રમાશે. આજે ક્વાર્ટર ફાઇનલ માટે અંકલેશ્વરમાં રમાયેલી મેચમાં ગાંધીનગર સામે અમ...