ડિસેમ્બર 31, 2025 10:16 એ એમ (AM)

views 28

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, બંગાળની સરહદ પર થતી ઘૂસણખોરી હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બન્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે, પશ્ચિમ બંગાળ સરકાર પર સરહદ પર વાડ બનાવવા માટે જમીન ફાળવવાને બદલે ઘુસણખોરોને જમીન આપવાને પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવ્યો છે. કોલકાતાના પોર્ટ બ્લેરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનો ધ્વજ ફરકાવ્યો તેની 80મી વર્ષગાંઠ પર બોલતા, શ...

ડિસેમ્બર 31, 2025 10:04 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી મોદીએ 2025ને દેશ માટે આમૂલ પરિવર્તન લાવનારા વર્ષ તરીકે લેખાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત આ વર્ષે સુધારા એક્સપ્રેસમાં જોડાયું અને વિશ્વનું ધ્યાન આકર્ષિત કરનાર નિવડ્યું. એક સોશ્યિલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, 2025 દેશ માટે સુધારાના વર્ષ તરીકે યાદ રાખવામાં આવશે. કારણ કે,તેમાં વિવિધ ક્ષેત્રોમાં મોટાં ફેરફારો જોવા મળ્યા, જેણે ભારતની વિકાસ...

ડિસેમ્બર 31, 2025 10:03 એ એમ (AM)

views 50

રેલવે દ્વારા આગામી વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન કરાયો

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આગામી વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન ગઈકાલે રેલ્વે સેફ્ટી કમિશનર દ્વારા કરવામાં આવ્યો હતો.ટ્રાયલ રનનો વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટમાં મુકતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રાયલ રન કોટા નાગદા સેક્શન વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેન 180 કિલોમીટર પ્રતિ...

ડિસેમ્બર 31, 2025 10:01 એ એમ (AM)

views 55

મહિલા ક્રિકેટમાં, ભારતે પાંચમી T-20 મેચમાં શ્રીલંકાને હરાવી શ્રેણી પોતાના નામે કરી

ભારતે પાંચમી મહિલા T-20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવીને શ્રેણી 5-0થી જીતી લીધી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 175 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 160 રન જ બનાવી શક્યું.કેપ્ટન હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ અને શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી.

ડિસેમ્બર 30, 2025 8:10 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે સંવાદ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ ખાતે યોજાયેલી એક બેઠકમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે વાતચીત કરી. તેમણે કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા તેમના મંતવ્ય અને સૂચન માંગ્યા હતાં. આ બેઠક નિષ્ણાતો માટે દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને ભવિષ્યની પ્રાથમિકતાઓ પર તેમના મંતવ્યો અને ...

ડિસેમ્બર 30, 2025 8:09 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ગતિની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સુધારા એક્સપ્રેસમાં જોડાઈ ગયું છે અને વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયા પર મૂકેલા એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે વિશ્વ ભારતને આશા અને આત્મવિશ્વાસ સાથે જુએ છે. તેમણે કહ્યું કે, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ...

ડિસેમ્બર 30, 2025 8:07 પી એમ(PM)

views 20

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને કહ્યું, વિક્સિત ભારતના ઘડતરમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા.

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે વિક્સિત ભારતના ઘડતરમાં શિક્ષણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આજે કેરળના તિરુવનંતપુરમમાં એક કોલેજના સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે, દેશના યુવાનો રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમણે રોજગારની તકો ઉભી કરવા સ્વદેશી તકનીકો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દરમ્યાન વરકલા ખાત...

ડિસેમ્બર 30, 2025 8:05 પી એમ(PM)

views 31

મહિલા ક્રિકેટમાં, ભારત સામેની પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચમી અને અંતિમ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. કેરળમાં તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાતી મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ ભારતે 11 ઓવરમાં 5 વિકેટ 79 રન બનાવ્યાં છે. ભારત તરફથી ...

ડિસેમ્બર 30, 2025 8:03 પી એમ(PM)

views 24

શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના PM-YUVA 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા

શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના PM-YUVA 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા છે. જેમાં 22 ભારતીય ભાષા અને અંગ્રેજીમાં એમ કુલ 43 પુસ્તક માટેની દરખાસ્ત પસંદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું પસંદ કરાયેલી આ દરખાસ્તોને પ્રખ્યાત વિદ્વાનોના છ મહિનાના માર્...

ડિસેમ્બર 30, 2025 7:36 પી એમ(PM)

views 35

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દેશનું પહેલું ભારતીય A.I. સંશોધન સંગઠન સ્થાપવા રાજ્ય સરકારની મંજૂરી.

ગાંધીનગરના ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઈનાન્સ ટૅક સિટી – ગિફ્ટ સિટીમાં ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. સંશોધન સંગઠનની સ્થાપના કરાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા સ્થાનિક ભારતીય ઔષધીય બનાવટ કંપનીઓના સંગઠન – IPAની ભાગીદારીથી તૈયાર થનારા આ સંગઠન માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સંગઠનની પ્રવૃત્તિઓમાં A.I. સંશો...