ડિસેમ્બર 31, 2025 7:51 પી એમ(PM)

views 28

કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ઓડિશામાં બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે છ લૅન વાળા નાસિક-સોલાપુર કૉરિડોર અને ઓડિશામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 326ને પહોળા કરવાની બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ મહારાષ્ટ્રમાં છ લૅનના ગ્રીનફિલ્ડ નિયંત્રિત નાસિક-સોલાપુર-અક્કલકોટ કૉરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. 374 કિલોમીટરના રા...

ડિસેમ્બર 31, 2025 7:50 પી એમ(PM)

views 25

D.R.D.O-એ ઓડિશાના કાંઠાથી એક જ લૉન્ચરથી ત્વરિત અનુક્રમમાં બે પ્રલય મિસાઈલ લૉન્ચ કરી

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન – D.R.D.O-એ ઓડિશાના કાંઠાથી એક જ લૉન્ચરથી ત્વરિત અનુક્રમમાં બે પ્રલય મિસાઈલ લૉન્ચ કરી. ઉડાન પરીક્ષણ ઉપયોગકર્તા મૂલ્યાંકન પરીક્ષણના ભાગરૂપે કરાયું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બંને મિસાઈલે તમામ ઉડાન ઉદ્દેશને પૂર્ણ કરતા ઇચ્છિત માર્ગનું પાલન કર્યું. ચાંદીપુર સંકલિત પરીક્ષ...

ડિસેમ્બર 31, 2025 7:49 પી એમ(PM)

views 27

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નરે કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વિકાસ માટે તૈયાર.

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વિકાસ માટે તૈયાર છે. તેમણે કહ્યું, અસ્થિર અને પ્રતિકૂળ બાહ્ય પરિબળ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થાનિક ઉપયોગ અને રોકાણના કારણે ઉચ્ચ વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે. શ્રી મલ્હોત્રાએ R.B.I.ની ...

ડિસેમ્બર 31, 2025 7:47 પી એમ(PM)

views 34

નવા વર્ષને આવકારવા વિશ્વભરના વિવિધ દેશમાં અનેરો ઉત્સાહ

વિશ્વભરના દેશ અદભૂત દ્રશ્ય અને જૂની પરંપરાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે, જે તમામ સ્થાનિક સંસ્કૃતિ, ભાગ્ય અને નવી શરૂઆત સાથે સંબંધિત માન્યતાને પ્રતિબિંબિત કરે છે. આ પળને ઉજવવાના સૌથી લોકપ્રિય પ્રકારમાંથી એક આતશબાજી છે. ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બરથી લઈ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં કોપાકબાના દરિયાકાંઠ...

ડિસેમ્બર 31, 2025 7:46 પી એમ(PM)

views 30

ગુજરાતમાં રમાયેલી વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં હૈદરાબાદ સામે બરોડાનો વિજય

વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં આજે હૈદરાબાદ સામે બરોડાની ટીમનો વિજય થયો. ગુજરાતના રાજકોટમાં રમાયેલી મૅચમાં હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બરોડાએ નિર્ધારિત 50 ઑવરમાં ચાર વિકેટ ગુમાવી 417 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદની ટીમ 49 ઑવર પાંચ બૉલમાં 380 રન જ બનાવી શકી. બરોડા તરફથી નિત્ય પંડ્યાએ...

ડિસેમ્બર 31, 2025 7:28 પી એમ(PM)

views 36

રાજ્યમાં નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી

રાજ્યમાં નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોની રચનાને મંત્રીમંડળે મંજૂરી આપી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણયથી ખેડૂતો અને ગ્રામીણ બેન્કોની સુવિધા વધારો થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું. તેમણે ઉમેર્યું, બેંકોની ...

ડિસેમ્બર 31, 2025 7:27 પી એમ(PM)

views 33

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29 લાખ 30 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત કુલ 29 લાખ 30 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હજાર 516 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદી અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, કુલ 6 લાખ 79 હજાર ખેડૂતો પાસેથી 10 હજાર 698 કરોડના મૂલ્યની 14 ...

ડિસેમ્બર 31, 2025 7:12 પી એમ(PM)

views 29

31 ડિસેમ્બર અને આવનાર નવ વર્ષની ઉજવણીને પગલે રાજ્યની પોલીસ સાવચેત

આજે 31 ડિસેમ્બર અને આવનાર નવ વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે રાજ્યની પોલીસ સાવચેત બની છે. અમદાવાદમાં 9 હજારથી વધુ પોલીસ કર્મચારી ખડેપગે છે. વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ સુરતમાં પણ ડ્રોન અને AI કેમેરા સાથે 5 હજારથી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરાયા હોવાનું શહેર પ...

ડિસેમ્બર 31, 2025 7:25 પી એમ(PM)

views 47

રાજ્યના વાતાવરણમાં પલટો-સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ.

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો. ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. અચાનક પડેલા વરસાદથી દ્વારકાના માર્ગો પર પાણી ભરાયા. કચ્છ જિલ્લાના ભચાઉમાં...

ડિસેમ્બર 31, 2025 7:09 પી એમ(PM)

views 44

આવતીકાલે નવા વર્ષની સવારે લાખો નાગરિકો વર્ચ્યુઅલ માધ્યમથી સૂર્ય નમસ્કાર કરશે.

આવતીકાલે સમગ્ર વિશ્વનું નવું વર્ષ 2026 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરવા આવતીકાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સૂર્ય નમસ્કાર અને ધ્યાન' સત્રનું આયોજન કરાયું છે, જેમાં સવારે 7 થી 8 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે.જેમાં નાયબ મુ...