ડિસેમ્બર 29, 2025 10:41 એ એમ (AM)

views 40

મહિલા ક્રિકેટમાં ભારતે શ્રીલંકાને 30 રનથી હરાવ્યું

મહિલા ક્રિકેટમાં ભારતે ગઇકાલે ચોથી T20 મેચમાં શ્રીલંકાને 30 રનથી હરાવ્યું. આ વિજય સાથે, ભારતે 4-0 ની અજય સરસાઈ મેળવી છે . ગઈકાલે તિરુવનંતપુરમમાં પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 221 રન બનાવ્યા. સ્મૃત...

ડિસેમ્બર 29, 2025 10:39 એ એમ (AM)

views 18

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગઈકાલે ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ યોજના પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બેઠકને ખૂબ જ સફળ ગણાવી અને કહ્યું કે શાંતિ વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ...

ડિસેમ્બર 29, 2025 10:36 એ એમ (AM)

views 37

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોની નિંદા કરી : ABSPLB

અખિલ ભારતીય શિયા પર્સનલ લો બોર્ડે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોની નિંદા કરી છે. બોર્ડે જણાવ્યું કે ઇસ્લામ કોઈપણ નિર્દોષ વ્યક્તિની હત્યાને સમર્થન કરતું નથી. બાંગ્લાદેશ અને નેપાળના ઉલેમા અને મુસ્લિમ વિદ્વાનોએ પણ લખનૌમાં શિયા પર્સનલ લો બોર્ડની વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી. બોર્ડના...

ડિસેમ્બર 29, 2025 10:33 એ એમ (AM)

views 37

દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવો સિસ્ટમ વિકસાવશે : પર્યાવરણ મંત્રી

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું છે કે દિલ્હી સરકાર શહેરમાં પ્રદૂષણનો સામનો કરવા માટે AI-આધારિત, ડેટા-સંચાલિત સિસ્ટમ પર કાનપુર સ્થિત IIT સાથે સહયોગ કરવાની શક્યતા શોધી રહી છે. શ્રી સિરસાએ જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખવાનો, તેમની અસરનું વૈજ્ઞાનિક રીતે મૂલ...

ડિસેમ્બર 29, 2025 10:24 એ એમ (AM)

views 30

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લીપર ટ્રેન ચલાવશે

રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રિત પ્રયાસો, નવીનતા અને સ્વદેશીકરણ ભારતીય રેલ્વેને વિશ્વ કક્ષાના નેટવર્કમાં પરિવર્તિત કરી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેનો દ્વારા નોન-એસી મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કર્યા પછી, ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લી...

ડિસેમ્બર 29, 2025 10:22 એ એમ (AM)

views 21

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે પુડુચેરીની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે પુડુચેરીની મુલાકાત લેશે. તેઓ સ્માર્ટ સિટી મિશન હેઠળ એક હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભરતીયાર મેમોરિયલ ખાતે મહાન કવિ સુબ્રમણ્ય ભારતીયારની પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાષ્ટ્રપતિ કુમારગુરુ પલ્લમ સ્થળ પર સ્માર્ટ સિટી મિશન હાઉસિંગ પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે વાતચી...

ડિસેમ્બર 29, 2025 10:21 એ એમ (AM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડની ત્રણ દિવસીય મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડની ત્રણ દિવસીય મુલાકાત લેશે. તેઓ આજે પૂર્વ સિંહભૂમ અને સરાઈકેલા ખારસાવન જિલ્લામાં અને કાલે ગુમલા જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

ડિસેમ્બર 29, 2025 10:20 એ એમ (AM)

views 38

સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગેના વિવાદની સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલત આ મામલે સુઓ મોટો અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ, આ કેસની સુનાવણી કરશે. પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ અરવલ્લી પર્વતમાળાની સલામતી અંગે વધતી ચિંતાઓ અને સરકાર દ્વારા તેના રક્ષણ...

ડિસેમ્બર 29, 2025 10:17 એ એમ (AM)

views 64

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે. તેઓ ગુવાહાટીમાં નવા બનેલા 'શહીદ સ્મારક ક્ષેત્ર' ખાતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ શ્રી શાહ નાગાંવ જિલ્લાના બોરદુવામાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવ થાન જશે, અને આધ્યાત્મિક સ્થળના પુનર્વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટ...

ડિસેમ્બર 29, 2025 10:16 એ એમ (AM)

views 45

મહિલા અંડર-19 વન-ડે ટ્રોફીમાં ગુજરાતે ઉત્તરાખંડને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ દ્વારા આયોજિત મહિલા અંડર-19 વન ડે ટ્રોફી એલિટ ગ્રૂપમાં પૂણે ખાતે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે ઉત્તરાખંડને 8 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.પૂણેના ડેક્કન જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલા અંડર-19 વનડે ટ્રોફી એલિટ ગ્રૂપની ક્વાર્ટર ફાઇનલ...