નવેમ્બર 14, 2026 5:27 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારતે આ વર્ષે ઓક્ટોબરમાં 90 અબજ અમેરિકન ડોલરની નિકાસનો નવો રેકોર્ડ હાંસલ કર્યો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારતે આ વર્ષે ઓક્ટોબરમાં લગભગ 90 અબજ અમેરિકન ડોલરની નિકાસનો નવો રેકોર્ડ હાંસલ કર્યો છે.

નવી દિલ્હીમાં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આમાં આશરે 50 અબજ ડોલરની માલસામાનની નિકાસ અને 40 અબજ ડોલરની સેવાઓની નિકાસનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.