ઓગસ્ટ 9, 2024 11:12 એ એમ (AM)

views 48

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેની તૈયારીઓના ભાગ રૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડૉ એસ. એસ સંધુ જમ્મૂ કાશ્મીરની બે દિવસીય પ્રવાસે છે. આ મુલાકાત રાજ્યમાં એકીકૃત અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચૂંટણી પંચની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ગઈકાલે ચૂંટણી પંચની ટુકડીએ પ્રદેશ વિશેની આંતરિક સમજ અને પડકારોના ઉકેલ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ હિત ધારકો સાથે ચર્ચા કરી હતી. ચ...