કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતથી ઉદયપુરની પહેલી વંદે ભારત ટ્રેનને આજે લીલીઝંડી આપી. સવારે 6 વાગીને 10 મિનિટે સુરતથી ઉપડશે અને બપોરે એક વાગીને 40 મિનિટ ઉદયપુર પહોંચશે.
Site Admin | ઓક્ટોબર 2, 2026 4:30 પી એમ(PM)
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતથી ઉદયપુરની પહેલી વંદે ભારત ટ્રેનને આજે લીલીઝંડી આપી. સવારે 6 વાગીને 10 મિનિટે સુરતથી ઉપડશે અને બપોરે એક વાગીને 40 મિનિટ ઉદયપુર પહોંચશે.
કોઈ પોસ્ટ મળી નથી.
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2026 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 22nd Oct 2026