સુરત ખાતે પોક્સો જાગૃતિ અભિયાન ‘નન્હી કિલકારી’નો પ્રારંભ જસ્ટિસ ગીતા ગોપીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો સામેના ગુનાઓ, ખાસ કરીને પોક્સો એક્ટ 2012ની વિવિધ જોગવાઈઓ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે.
Site Admin | ઓક્ટોબર 3, 2026 10:35 એ એમ (AM)
સુરતમાં પોક્સો એક્ટ જાગૃતિ અભિયાન ‘નન્હી કિલકારી’નો ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ ગીતા ગોપીએ આરંભ કરાવ્યો