કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશમાં ગરીબ પરિવારોને કાયમી મકાનો પૂરા પાડવા માટે સમર્થન આપશે. કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે મળીને આજે ગુંટુર જિલ્લાના બુરીપાલેમ ગામમાં 3D કોંક્રિટ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાનો બનાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો.
Site Admin | ઓક્ટોબર 4, 2026 7:55 પી એમ(PM)
ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશમાં ગરીબ પરિવારોને કાયમી મકાનો પૂરા પાડવા માટે સમર્થન આપશે.