ઓક્ટોબર 6, 2026 2:25 પી એમ(PM)

printer

પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઇંધણના ભાવમાં વધારાની સ્થિતી વચ્ચે તમામ હિસ્સેદારો સાથે સરકાર બેઠક કરશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આજે જણાવ્યું કે, પશ્ચિમ એશિયા કટોકટી એક મોટી ચિંતા છે. આ સ્થિતીને કારણે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણ ATFના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ATFના ભાવ અંગે એરલાઇન્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સાથે ચર્ચા કરી રહી છે. તેમણે કહ્યું કે મંત્રાલય તમામ હિસ્સેદારો સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.