સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે ફ્લીટ સપોર્ટ શિપ-1 લોન્ચ કર્યું, ફ્લીટ સપોર્ટ શિપ-5 માટે ખાતમુહૂર્ત કર્યું અને અપગ્રેડેડ સ્લિપવે-4 અને 300 ટનની ગોલિયાથ ક્રેનનું ઉદ્ઘાટન કર્યું. નવી ક્રેન સાથે અપગ્રેડેડ સ્લિપવે-4, શિપયાર્ડને 45,000 DWT સુધીના જહાજો બનાવવા અને લોન્ચ કરવામાં સક્ષમ બનાવશે. આનાથી મોટા જહાજોનું નિર્માણ કરવાની તેની ક્ષમતામાં વધારો થશે.
Site Admin | ઓક્ટોબર 6, 2026 2:30 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે ફ્લીટ સપોર્ટ શિપ-1 લોન્ચ કર્યું