ઓક્ટોબર 4, 2026 4:07 પી એમ(PM)

printer

રાહુલ મોદીએ ભારતીય દરિયાઈ કેન્દ્ર-IMCના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો

રાહુલ મોદીએ ભારતીય દરિયાઈ કેન્દ્ર-IMCના અધ્યક્ષ તરીકેનો પદભાર
સંભાળ્યો છે. મુંબઈ ખાતે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં
યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 12મી બેઠકમાં મનીષ પ્રધાનની ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.

બેઠકમાં સંગઠનની પ્રગતિ, ભાવી યોજનાઓ અને સંચાલન સંબંધિત જરૂરિયાતોની સમીક્ષા કરવામાં આવી.

આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવ નિયુક્ત અધ્યક્ષ રાહુલ મોદીએ ખાતરી આપી હતી કે IMC ટીમ સરકારની અપેક્ષાઓ પૂર્ણ કરવા અને કેન્દ્રના ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે તમામ પ્રયાસો કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.