પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ભારતની ટકાઉ સ્થિતિનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, પહેલા ગરીબી સામેની લડાઈ ફક્ત સૂત્રોમાં જ હતી, આજે ભારત જમીન પર ગરીબીને હરાવી રહ્યું છે. શ્રી મોદી ગઈકાલે પુણેમાં લગભગ 21 હજાર 800 કરોડ રૂપિયાના વિવિધ પુણે મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 4, 2026 11:53 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ભારતની ટકાઉ સ્થિતિનો ઉલ્લેખ કર્યો