ઓક્ટોબર 15, 2026 6:22 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઍશિયન ગેમ્સના ખેલાડીઓ સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આવનારા વર્ષોમાં હજારો નવા ખેલાડીઓને ખેલો ઇન્ડિયા અને ઇમર્જિંગ ખેલો ઇન્ડિયાના માધ્યમથી આગળ વધવાની તક મળશે. તેમણે કહ્યું, વર્ષ 2030માં ભારત રાષ્ટ્રમંડળ રમતની યજમાની કરશે. તાજેતરમાં ઍશિયન ગેમ્સ 2026માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન શ્રી મોદીએ કહ્યું, ઍશિયન ગેમ્સમાં 15થી 17 વર્ષના યુવા ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે.

 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.