પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના બે દિવસીય શિખર સંમેલનના સમાપન સત્રમાં હાજરી આપશે. ગઈકાલે શરૂ થયેલ આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજકીય નેતાઓ અને મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 9, 2026 3:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ શિખર સંમેલનને સંબોધશે