સપ્ટેમ્બર 20, 2026 4:26 પી એમ(PM)

printer

મુંબઈમાં ગણેશોત્સવ મંડળ પાસેના પાણીના સ્ટોલ પર કરંટ લાગવાથી બેના મોત અને ચાર ઘાયલ

મુંબઈના કાલાચોકીમાં ગણેશોત્સવ મંડળ પાસેના કામચલાઉ પીવાના પાણીના સ્ટોલ પર આજે વહેલી સવારે વીજળીનો કરંટ લાગવાથી બે લોકોના મોત જ્યારે ચાર અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના દત્તારામ લાડ માર્ગ પર, મહાગણપતિ ઉત્સવ મંડળના પ્રવેશદ્વાર પાસે બની હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.