ઓક્ટોબર 7, 2026 10:23 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજો માટે બ્રહ્મોસ એરોસ્પેસ સાથે 660 કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચર્સની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે 660 કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં (ભારતીય-સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત) શ્રેણી હેઠળ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 68% સ્વદેશી સામગ્રી સાથે, આ પ્રોજેક્ટ MSME સહિત વિવિધ ભારતીય ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.