ઓગસ્ટ 19, 2026 11:47 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તમિલનાડુના બે દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તમિલનાડુના બે દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે.

તેઓ આવતીકાલે ચેન્નાઈ નજીક કોવલમમાં દક્ષિણ ભારતીય મુખ્યમંત્રીઓના સંમેલનમાં હાજરી આપશે.

આ સંમેલનમાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ ભાગ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.