ઓક્ટોબર 8, 2026 10:20 એ એમ (AM)

printer

‘અચૂક, અભેદ્ય અને સચોટ’ થીમ સાથે આજે 94મા ભારતીય વાયુસેના દિવસની ઉજવણી

આજે 94મો ભારતીય વાયુસેના દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષની ઉજવણીનો વિષય ‘ભારતીય વાયુસેના – અચૂક, અભેદ્ય અને સચોટ’ છે.

વાયુસેના દિવસની પૂર્વસંધ્યાએ આકાશવાણી પર આપેલા પોતાના સંદેશમાં વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના દેશની સલામતી માટે હંમેશા સજ્જતા અને દ્રઢ પ્રતિબદ્ધતા સાથે તૈયાર છે. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ એ સંકલિત હવાઈ કામગીરીની મુખ્ય શક્તિને પુનઃ સાબિત કરી હતી, આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.