ઓગસ્ટ 1, 2026 7:56 પી એમ(PM)

printer

ગ્લાસગોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જૈસ્મીન લેમ્બોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણ ચંદ્રકો જીત્યા

ગ્લાસગોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જૈસ્મીન લેમ્બોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણ ચંદ્રકો જીત્યા. પેરા એથ્લેટિક્સમાં શૉટ પૂટ માં સોમન રાણાએ સુવર્ણ ચંદ્રક અને શુભમ જુયાલે રજત ચંદ્રક જીત્યો છે.એથ્લેટિક્સમાં ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવલે રજત ચંદ્રક જીત્યો, જ્યારે સેલ્વા પ્રભુએ કાંશય ચંદ્રક જીત્યો
ભારત હાલમાં 27 ચંદ્રકો માં – 8 સુવર્ણ 15 રજત અને સાત કાંસ્ય ચંદ્રકો સાથે કુલ મેડલ સ્ટેન્ડિંગમાં 6ઠ્ઠા સ્થાને છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.