ઓક્ટોબર 16, 2026 11:09 એ એમ (AM)

printer

હિમાચલ પ્રદેશનાધર્મશાલામાં આજથી બે દિવસીય ઈ-ગવર્નન્સપર સુધારાઓ અંગે રાષ્ટ્રીય સંમેલન યોજાશે

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજથી બે દિવસીય ઈ-ગવર્નન્સ પર
સુધારાઓ અંગે રાષ્ટ્રીય સંમેલન યોજાશે. દેશભરના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો આ સંમેલનમાં ભાગ લેશે, જેમાં ઈ-ગવર્નન્સસુધારાઓ, ડિજિટલ બદલાવ , નવીનતા અને અસરકારક ગવર્નન્સ પર ચર્ચા કરવામાં આવશે. આ
સંમેલન જવાબદાર, પારદર્શક, કાર્યક્ષમ અને ટેકનોલોજી-આધારિત ગવર્નન્સને
મજબૂત બનાવવા માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપશે.