ગુજરાત યુનિવર્સિટીમા PHDની યોજાયેલી પરીક્ષામા 1 હજાર 239 ઉમેદવારોમા 1 હજાર 126 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે 113 ગેર–હાજર રહેતા 90 ટકા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. હવે મેરીટના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમા PHD પ્રવેશ માટે રવિવારે એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. કૂલ 601 ઉમેદવારો પરીક્ષા આપશે. ચકાસણી દરમિયાન નેટ, સ્લેટ સહિતની માન્ય લાયકાત પરીક્ષા પાસ કરનારા 64 ઉમેદવારોને પ્રવેશ પરિક્ષામાથી મુક્તિ અપાઈ છે.