રાજ્યના એસ. ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો મંજૂર કરાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં એસ. ટી. નિગમના લાખો કર્મચારીઓ માટે કરાયેલા આ નિર્ણયને આવકાર્યો. તેમણે કહ્યું, આ વધારા સાથે હવેથી કર્મચારીઓને 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું અપાશે. ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરાશે.
Site Admin | ઓક્ટોબર 15, 2026 5:56 પી એમ(PM)
રાજ્યના એસ. ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો મંજૂર કરાયો.