ઓક્ટોબર 13, 2026 8:48 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છ રાજ્યોના રાજ્યપાલોની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છ રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરી છે.

શ્રી ઓમ પ્રકાશ માથુરને કેરળના, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુના, બ્રિજ મોહન રામને ઓડિશાના, ડૉ. સુધા યાદવને કર્ણાટકના, ડૉ. ધલ સિંહ બિસેનને ઉત્તરાખંડના જ્યારે દુષ્યંત ગૌતમને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બધી નિમણૂકો પદ સંભાળ્યાની તારીખથી અમલમાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.