નવેમ્બર 5, 2026 2:27 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમા એકાદશી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમા એકાદશી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી. સાથે જ તેમણે દિવાળીનો તહેવાર દરેકના ઘરમાં આનંદ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના પણ કરી. અમદાવાદમાં મોટેરા પોલીસમથકનું લોકાર્પણ તેમજ હંસપુરા અને વસ્ત્રાલ પોલીસમથકના ઈ-લોકાર્પણ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું, આ નવા પોલીસમથકો નજીકના વિસ્તારોના રહેવાસીઓ માટે પોલીસ સેવાઓને વધુ સરળ બનાવશે.