ઓક્ટોબર 15, 2026 3:12 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અભિયાન તેજ કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને સ્વચ્છતાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા વિશેષ તપાસ અભિયાન તેજ કરાયું. આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ચાલી રહેલા અભિયાન અંતર્ગત ગઈકાલે સ્વચ્છતા ગંભીર ખામીઓ મળતા નવ ખાદ્ય પ્રતિષ્ઠાનોને આગામી આદેશ સુધી બંધ કરવાની સૂચના અપાઈ. તપાસમાં ભેળસેળ કે નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થશે તો સંબંધિત વેપારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.