ઓક્ટોબર 4, 2026 7:59 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કોર્પોરેટ ગવર્નન્સને આધુનિક અર્થતંત્રનો અદ્રશ્ય પાયો ગણાવ્યો

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કોર્પોરેટ ગવર્નન્સને આધુનિક અર્થતંત્રનો અદ્રશ્ય પાયો ગણાવ્યો. આજે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા – ICSI ના 58મા સ્થાપના દિવસને સંબોધતા તેમણે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં ભૌતિક અને ડિજિટલ માળખા જેટલું જ મજબૂત સંસ્થાઓ અને સુશાસન મહત્વપૂર્ણ છે.

શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ટકાઉ આર્થિક પ્રગતિ માટે રોકાણકારોનો વિશ્વાસ જરૂરી છે. તેમણે નોંધ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને ઝડપી ટેકનોલોજીકલ વિકાસના યુગમાં પ્રવેશી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.