મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીજયંતી નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ પૂજ્ય બાપુને અંજલિ અર્પણ કરી. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી એવા યુગપુરુષ મહાત્મા ગાંધીજીએ પોરબંદરની આ પવિત્ર ધરતી પર જન્મ લઈ સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, સર્વોદય અને વિશ્વબંધુત્વનો માર્ગ બતાવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 2, 2026 4:31 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીજયંતી નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા