છોટાઉદેપુરના મોરખલા ગામનાં લોકોને ઘરઆંગણે જ નાણાકીય સેવાઓ મળતા તેમને હવે 13 કિલોમીટર દૂર જવામાંથી મુક્તિ મળી છે. ગામનાં બૅન્ક સખી સુષ્મા રાઠોડ પોતાના ઘરેથી જ બૅન્કિંગ કરસપૉન્ડન્ટ સૅન્ટર ચલાવીને ગ્રામજનો સુધી આવશ્યક સેવાઓ પહોંચાડી રહ્યાં છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન – NRLM હેઠળ સખીમંડળ મારફતે તાલીમ મેળવીને તેમણે આ કેન્દ્ર શરૂ કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 14, 2026 3:55 પી એમ(PM)
છોટાઉદેપુરના મોરખલા ગામની ‘બેન્ક સખી’ સુષ્મા રાઠોડે ઘર બેઠા શરૂ કર્યું બેન્કિંગ સેન્ટર