ઓક્ટોબર 16, 2026 2:22 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારની કૃષિલક્ષી યોજનાઓના અમલીકરણની વાસ્તવિક સ્થિતિ જાણવા કેન્દ્રીય ટીમ મહેસાણાના પ્રવાસે પહોંચી

કેન્દ્ર સરકારની કૃષિલક્ષી યોજનાઓના અમલીકરણની વાસ્તવિક સ્થિતિ જાણવા કેન્દ્રીય ટીમ મહેસાણાના પ્રવાસે પહોંચી. ટીમે બહુચરાજી તાલુકામાં વિવિધ ખેતરની મુલાકાત લઈ પાકનું નિરીક્ષણ કર્યું. સાથે જ કેન્દ્રીય ટીમે મોઢેરા જેવા ગામના ખેડૂતો સાથે સંવાદ કરી બિયારણ સહાય, આધુનિક ખેતપદ્ધતિઓ અને સરકારી યોજનાઓના લાભ અંગે માહિતી મેળવી. ટીમે કૃષિ ઍપ્લિકેશનની કામગીરી તપાસી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.