પ્રાદેશિક સમાચાર

જુલાઇ 2, 2024 3:16 પી એમ(PM)

views 44

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાયો

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાઈ ગયો છે. જેને કારણે કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે હાઇ અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ સબ ડિવિઝનની એક યાદીમાં ભાદર-2ના ઉપરવાસમાં આવેલા ગામોને આ સંદેશ જાહેર કરાયો છે, તેમજ ગ્રામજનોને નદી કાંઠા વિસ્તાર અને પટમાં અવર-જવર નહીં કરવા કહેવાયું છે.

જુલાઇ 2, 2024 3:13 પી એમ(PM)

views 56

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ..

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્...

જુલાઇ 1, 2024 7:43 પી એમ(PM)

views 56

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કાઉન્સિલ સાથે ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે સમજૂતી કરાર કર્યા

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રેનિંગ એન્ડ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ -GETRI અંતર્ગત વિભાગ સેન્ટર ફૉર નેટ-ઝીરો એનર્જી ટ્રાન્ઝિશને લૉન્ગ ડ્યૂરેશન એનર્જી સ્ટૉરેજ કાઉન્સિલ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્યના ઊર્જા અને પેટ્રૉ-કેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, ઊર્જા અને પેટ્...

જુલાઇ 1, 2024 7:41 પી એમ(PM)

views 45

રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મુકી

રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મુકી છે. આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ...

જુલાઇ 1, 2024 7:40 પી એમ(PM)

views 60

તબીબોએ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જૂ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

તબીબોએ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જૂ છે. આજે રાષ્ટ્રીય તબીબ દિવસે તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આમ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ રાજ્યના વિવિધ સરકારી હૉસ્પિટલમાં કાર્યરત્ તબીબો સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંવાદ કરીને હૉસ્પિટલના સંચાલનમાં જરૂરી કામગીરી, વ્યવસ્થ...

જુલાઇ 1, 2024 7:38 પી એમ(PM)

views 57

રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ 51 ટકાથી વધુ ભરાઈ ગયો

રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ-જળાશયમાં નવા નીરની આવક થતાં તે 51 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જળ સંપતિ વિભાગના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાઈ જતાં હાઈ-અલર્ટ તેમ જ ધોળીધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું...

જુલાઇ 1, 2024 3:42 પી એમ(PM)

views 64

દેશભરમાં આજે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી

દેશભરમાં આજે ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કૉપ્સઃ હીલર્સ ઑફ હૉપ’ વિષયવસ્તુ સાથે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક માધ્યમથી તબીબોને રાષ્ટ્રીય તબીબ દિવસની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતી દીકરીઓ માટે સરકારની મુખ્યમંત્...

જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM)

views 54

સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ જામ્યુ

નૈઋત્યનું ચોમાસુ સમગ્ર રાજ્યમાં જામ્યુ છે. ગઇકાલે રાજ્યનાં 201 તાલુકામાં એકથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદને પગલે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી જ ગીરનાર, માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિત અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખંભાળિયામાં ...

જુલાઇ 1, 2024 3:37 પી એમ(PM)

views 71

અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદ શહેરમાં આગામી સાત જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે શહેરના સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી

જૂન 25, 2024 7:43 પી એમ(PM)

views 76

વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમા લેવાયેલા નિર્ણયોની માહિતી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટલે આપી હતી.. તેમણે કહ્યુ હતું કે, વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ છે. જેમાં અપીલમાં વિલંબ અટકાવવા રાજ્ય સરકારે મુખ્ય સચિવના અધ્ય...