જુલાઇ 29, 2024 2:48 પી એમ(PM)
42
દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલિસે ભોંયરાના માલિક સહિત વધુ પાંચની ધરપકડ કરી
દિલ્હી પોલીસે IAS કોચિંગ સેન્ટરની ઘટનામાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં ભોંયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્...