રાષ્ટ્રીય

નવેમ્બર 1, 2024 2:48 પી એમ(PM)

views 24

રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા

રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા છે. જે મુજબ ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની હાલની સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરાઇ છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર 61 થી 120 દિવસના સમયગાળા માટે કરવામાં આવેલ લગભગ 21 ટકા રિઝર્વેશન રદ થઈ જતાં હોવાથી આ ...

નવેમ્બર 1, 2024 2:43 પી એમ(PM)

views 27

ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા 25 જવાનોની ભારતીય સેનાની ટુકડી આજે જકાર્તા જવા રવાના થઈ

ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા 25 જવાનોની ભારતીય સેનાની ટુકડી આજે જકાર્તા જવા રવાના થઈ છે. આ કવાયત 12 નવેમ્બર સુધી હાથ ધરાશે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ધ પેરાશૂટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરાય છે અને ઇન્ડોનેશિયન ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ડ...

નવેમ્બર 1, 2024 2:40 પી એમ(PM)

views 15

કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો

કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ આંધ્ર પ્રદેશ કેડરના 1988-બેચના IAS અધિકારી ગિરધર અરમાણેના અનુગામી બન્યા છે. હવાલો સંભાળતા પહેલા શ્રી સિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપ...

નવેમ્બર 1, 2024 2:37 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયનું આજે 69 વર્ષની વયે અવસાન થયું છે

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયનું આજે 69 વર્ષની વયે અવસાન થયું છે. ડૉ. દેબરોય અર્થશાસ્ત્રી હતા અને તેમણે રામકૃષ્ણ મિશન સ્કૂલ, કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજમાં શિક્ષણ મેળવ્યું હતું. શ્રી મોદીએ ડૉ. બિબેક દેબરોયના અ...

નવેમ્બર 1, 2024 2:30 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને પુડુચેરીના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મૂએ દેશની વિકાસયાત્રામાં આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ...

નવેમ્બર 1, 2024 2:25 પી એમ(PM)

views 18

દિલ્હી અગ્નિશમન વિભાગને ગત 10 વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં કટોકટી સ્થિતિ માટેના કૉલની માહિતી મળી

દિલ્હી અગ્નિશમન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે દિવાળીના દિવસે ગત 10 વર્ષના સૌથી વધુ સંખ્યામાં કટોકટી સ્થિતિ માટેના કૉલની માહિતી મળી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા દિલ્હી અગ્નિશનમ દળ સેવાના નિદેશક અતુલ ગર્ગે કહ્યું કે, ‘સાંજે 5 વાગ્યાથી સવાર 5 વાગ્યા સુધી આગ લાગવાની ઘટનાઓના 300થી વધુ કૉલ આવ્યા છે.’ શ...

નવેમ્બર 1, 2024 9:22 એ એમ (AM)

views 44

ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર, સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. ન્યૂ ઝિલેન્ડે પહેલી બંને ટેસ્ટ મેચમાં ભારતને પરાજય આપી શ્રેણી જીતી લીધી છે. ભારત બેંગ્લોર ટેસ્ટમાં આઠ પુણે ટેસ્ટમાં 113 રનથી હારી ગયું હતું. ભ...

નવેમ્બર 1, 2024 9:02 એ એમ (AM)

views 28

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમદવારોના નામ પરત લેવાનો આજે છેલ્લો દિવસ છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમદવારોના નામ પરત લેવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કા માટે 634 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. રાજ્યમાં 13 નવેમ્બરે પહેલા તબક્કા અને 20 નવેમ્બરે બીજા તબક્કા માટે મતદાન થશે. પહેલા તબક્કામાં 43 મતવિસ્તારોમાં મતદાન થશે. આ તબક્કામાં ઉમેદવારીપત્ર પરત લીધા ...

નવેમ્બર 1, 2024 8:58 એ એમ (AM)

views 28

તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે.

તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જોકે, સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, ‘શિવકાશીમાં આવેલા 100 વર્ષ જૂના આતશબાજી ઉદ્યોગના ઉત્પાદનમાં આ વર્ષે નોંધપા...

નવેમ્બર 1, 2024 8:55 એ એમ (AM)

views 45

મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના નિવેદનમાં જણાવાયું છે કે, 921 ઉમેદવારના ઉમેદવારીપત્ર અમાન્ય ગણવામાં આવ્યા છે. ઉમેદવારોના ઉમેદવારીપત્ર દાખ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.