નવેમ્બર 21, 2024 3:34 પી એમ(PM)
40
રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ ગુરુવારે જમ્મુ ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા
રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ ગુરુવારે જમ્મુ ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા નોંધાયેલા નવા કેસોની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી NIAના અધિકારીઓએ ડોડા, ઉધમપુર, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં એક ડઝનથી વધ...