રાષ્ટ્રીય

નવેમ્બર 24, 2024 8:29 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી પરિણામ નકારાત્મક રાજકારણની હાર છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રે વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો છે.

પક્ષના મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી પરિણામ નકારાત્મક રાજકારણની હાર છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રે વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો છે. સમગ્ર દેશમાં માત્ર એક જ બંધારણ લાગુ છે અને તે બંધારણ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે તેમ તેમણ...

નવેમ્બર 24, 2024 8:26 એ એમ (AM)

views 33

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ જનાદેશઃ ઝારખંડમાં ઇન્ડી ગઠબંધન સરકાર રચશે

ભાજપના વડપણ હેઠળના મહાયુતિ ગઠબંધનનો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે. મહારાષ્ટ્રમાં, કુલ 288 બેઠકોમાંથી, ભાજપને 132 બેઠકો મળી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની આગેવાની હે...

નવેમ્બર 23, 2024 8:33 પી એમ(PM)

views 33

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં આજે ગાઢ ધૂમ્મસ ફેલાવાની શક્યતા દર્શાવી છે. સંબંધિત વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ રહેવાની...

નવેમ્બર 23, 2024 8:29 પી એમ(PM)

views 49

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 46 રનની સરસાઈ મેળવી છે

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલઆઉટ કરીને 46 રનની સરસાઈ મેળવી છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે 172 રન નોંધાવ્યા છે. આ સાથે ભારતની કુલ સરસાઈ 218 રનની થઈ છે. ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કના 26 અ...

નવેમ્બર 23, 2024 8:25 પી એમ(PM)

views 35

સંસદના શિયાળુ સત્રનો સોમવાર 25 નવેમ્બરથી આરંભ થશે – કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે

સંસદના શિયાળુ સત્રનો સોમવાર 25 નવેમ્બરથી આરંભ થશે.આ સત્રમાં કામગીરી સરળતાથી થઈ શકે હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે આવતીકાલે સર્વપક્ષીય બેઠક યોજાશે.ઉલ્લેખનીય છે કે, 25 નવેમ્બરથી શરૂ થનાર શિયાળુ સત્ર આગામી 20મી ડિસેમ્બ...

નવેમ્બર 23, 2024 8:19 પી એમ(PM)

views 49

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ સહિતના એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે.કોંગ્રેસે સાત, તૃણમુલ કોંગ્રેસે છ, આપે ત્રણ, જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળની વાયનાડ સંસદીય બેઠક ઉપર વિજય મેળવ્યો છે...

નવેમ્બર 23, 2024 8:14 પી એમ(PM)

views 48

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે. મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પૈકી ભાજપે અત્યાર સુધીમાં થયેલી મતગણતરી મુજબ 33 બેઠકો જીતી લીધી છે અને 99 બેઠકો ઉપર સરસાઈ મેળવી છે...

નવેમ્બર 23, 2024 2:16 પી એમ(PM)

views 21

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સમાચાર અને મીડિયાના નિર્દેશક ઇયાન ફિલિપ્સે કહ્યું છે કે તેઓ હિન્દી ભાષા સમજતા લોકો સાથે સંવાદ સાધવા પ્રતિબદ્ધ છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સમાચાર અને મીડિયાના નિર્દેશક ઇયાન ફિલિપ્સે કહ્યું છે કે તેઓ હિન્દી ભાષા સમજતા લોકો સાથે સંવાદ સાધવા પ્રતિબદ્ધ છે.શાંતિ, માનવ અધિકાર, ટકાઉ વિકાસ, આબોહવા અથવા લિંગ સંબંધિત મુદ્દાઓ પર હિન્દી ભાષા સમજતા લોકો સાથે વાત કરવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.આ સાથે તેઓ હિન્દીમ...

નવેમ્બર 23, 2024 2:12 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતવંશીઓ અને અન્ય દેશના લોકોને “ભારત કો જાનીએ” પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહ કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતવંશીઓ અને અન્ય દેશના લોકોને “ભારત કો જાનીએ” પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહ કર્યો છે.સોશિયલ મીડિયાના એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સ્પર્ધા ભારત અને સંપૂર્ણ વિશ્વમાં રહેતા ભારતવંશીઓ વચ્ચે સંબંધ વધુ ગાઢ બનાવે છે.મોદીએ આ સ્પર્ધાને દેશની સમૃદ્ધ ધરોહર અને જ...

નવેમ્બર 23, 2024 2:07 પી એમ(PM)

views 36

આર્મેનિયામાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી સ્પર્ધામાં ભારતનાં રીતિકા હૂડાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

આર્મેનિયાના યેરેવાનમાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં ભારતનાં રીતિકા હૂડાએ મહિલાઓની 76 કિલો વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ મેળવનારાં તે ભારતની બીજાં મહિલા બન્યાં છે. અગાઉ ભારતનાં પ્રિયંકાએ 68 કિલો મહિલા વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યોતિસિહાગે મહિલાઓની 55 કિલો વર્ગમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.