ડિસેમ્બર 8, 2024 7:39 પી એમ(PM)
37
ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી
ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા, ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી છે. શ્રી શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળ છ દાયકાથી દેશની સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આજે જોધપુરમાં સીમા સુરક્ષા દળના 60મા સ્થાપના દિવસ પર બોલતા શ્ર...