ડિસેમ્બર 21, 2024 1:55 પી એમ(PM)
25
ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે
ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ વર્ષ 2024 માટેના મેલેરિયા રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. બ્રિટનના સંસદ સંકુલમાં મળેલી બેઠકમાં આ અંગે ભારતના સામુદાયિક આરોગ્ય કર્મચારીઓની, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં મેલેરિયા ઘટાડવા માટે...