રાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2025 7:49 પી એમ(PM)

views 57

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમા આ મ...

જાન્યુઆરી 9, 2025 7:28 પી એમ(PM)

views 43

ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું, “આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એક છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું, “આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એક છે.” મુંબઈમાં આજે એક સંમેલનને સંબોધતા તેમણે વૈશ્વિક શાંતિ માટે રાજદ્વારી અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી ગાર્સેટીએ કહ્યું, “ભારત-મધ્ય પૂર્વ-યુરૉપ આર્થિક કોરિડોર આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છ...

જાન્યુઆરી 9, 2025 7:26 પી એમ(PM)

views 21

ભારતના યુકી ભામ્બરી અને ફ્રાન્સના અલ્બાનો ઑલિવૅટીની જોડીએ આજે ન્યૂઝિલેન્ડના ઑકલૅન્ડમાં ASB ક્લાસિક ટૅનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ્સના સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો

ભારતના યુકી ભામ્બરી અને ફ્રાન્સના અલ્બાનો ઑલિવૅટીની જોડીએ આજે ન્યૂઝિલેન્ડના ઑકલૅન્ડમાં ASB ક્લાસિક ટૅનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ્સના સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં લૉઈડ ગ્લાસપૂલ અને જૂલિયન ક્રેશની જોડીને 3—6, 6—4 અને 12—10થી હરાવી હતી. જ્યારે અમેરિકાના રાજીવ રામ અને ક્રિશ્ચિય...

જાન્યુઆરી 9, 2025 7:23 પી એમ(PM)

views 42

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતાનાં ગૃહરાજ્ય ઓડિશાનાં 2 દિવસના પ્રવાસે આજે ભુવનેશ્વર પહોંચ્યાં છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતાનાં ગૃહરાજ્ય ઓડિશાનાં 2 દિવસના પ્રવાસે આજે ભુવનેશ્વર પહોંચ્યાં છે. બીજુ પટનાયક આંતર-રાષ્ટ્રીય હવાઈમથક પર રાષ્ટ્રપતિનું ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રી આવતીકાલે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમે...

જાન્યુઆરી 9, 2025 7:22 પી એમ(PM)

views 27

ડિસેમ્બર મહિનામાં S.I.P. એટલે કે, વ્યવસ્થિત રોકાણ યોજનામાં કુલ રોકાણ પહેલી વખત 26 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર થયો છે

ડિસેમ્બર મહિનામાં S.I.P. એટલે કે, વ્યવસ્થિત રોકાણ યોજનામાં કુલ રોકાણ પહેલી વખત 26 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર થયો છે. ડિસેમ્બરમાં કુલ માસિક રોકાણની રકમ વધીને 26 હજાર 459 કરોડ રૂપિયા થઈ છે. નવેમ્બરમાં આ રોકાણની રકમ 25 હજાર 320 કરોડ રૂપિયા હતી. એસોસિએશન ઑફ મ્યૂચ્યૂઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા- A.M.F.I. દ્વા...

જાન્યુઆરી 9, 2025 7:20 પી એમ(PM)

views 47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ વિવિધ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે ભારત તરફ જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ વિવિધ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે ભારત તરફ જોઈ રહ્યું છે.” શ્રી મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં જિનોમિક્સ ડેટા કૉન્કલેવ માટે એક વીડિયો સંદેશમાં કહ્યું, “જિનૉમ ઇન્ડિયા પ્રૉજેક્ટ દેશની જૈવ પ્રૌદ્યોગિકી પ્રકૃતિ-ચિત્રને વ્યાખ્યાયિત કરે છે.” શ્રી મોદીએ કહ્...

જાન્યુઆરી 9, 2025 7:19 પી એમ(PM)

views 49

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે.” શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જૈવિક ઉપજ કાર્યક્રમની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા કહ્યું, “જૈવિક ખેતીથી ખેડૂતોની આવક વધી છે.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “હાલમાં જૈવિક...

જાન્યુઆરી 9, 2025 7:17 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા છે.” શ્રી મોદી ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યા બાદ સભા સંબોધી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વૈશ્વિક વિકાસ અને ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયોની મ...

જાન્યુઆરી 9, 2025 7:16 પી એમ(PM)

views 20

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે કે, તેઓ દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવામાં કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા અંતર્ગત જેલ અને સુધારાત્મક સંસ્થાઓમાં ક્ષય રોગ નાબૂદી માટે 100 દિવસનું અભિયાન હાથ ધરે. મંત્રાલયે એક પત્રના માધ્યમથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને તપાસ શિ...

જાન્યુઆરી 9, 2025 7:14 પી એમ(PM)

views 58

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, અથડામણ સુકમા અને બિજાપુર જિલ્લાની સરહદો પર જંગલમાં એ સમયે શરૂ થઈ, જ્યારે સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટુકડી નક્સલવિરોધી અભિયાન પર નીકળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, અથડામણમાં ત્રણ માઓવાદી ઠાર મરાય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.