હવામાન

જાન્યુઆરી 8, 2025 2:51 પી એમ(PM)

views 24

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડી ની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે, આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં સવાર અને રાત્રિના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે

જાન્યુઆરી 7, 2025 10:06 એ એમ (AM)

views 33

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છુટાછવાયા વિસ્તારોમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છુટાછવાયા વિસ્તારોમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને યુપીનાં કેટલાંક વિસ્તારોમાં આવતી કાલ સુધી રાત્રિ અને વહેલી સવારે અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે સિક્કિ...

જાન્યુઆરી 7, 2025 9:44 એ એમ (AM)

views 30

સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ

સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બર્ફીલા પવનો ફુંકાતા વિવિધ જિલ્લામાં લઘુતમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટ્યું હતું., જેનાં કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં બે દિવસથી હિમવર્ષા શરૂ થતાં તેની અસર રૂપે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં આવતા પવનની દિશા બદલા...

જાન્યુઆરી 5, 2025 7:27 પી એમ(PM)

views 32

હવામાન વિભાગે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી

હવામાન વિભાગે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન નલિયાનું તાપમાન ઘટીને 7.8 ડિગ્રી સેલ્સિયસ થયું છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘ...

જાન્યુઆરી 5, 2025 2:31 પી એમ(PM)

views 24

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. IMDએ જણાવ્યું હતું કે, આવતીકાલે ઉત્તરાખંડમાં છૂટ...

જાન્યુઆરી 4, 2025 2:19 પી એમ(PM)

views 27

ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું

ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેક વિસ્તારમાં દ્રશ્યતા એટલે કે, વિઝિબલિટી શૂન્ય સુધી પહોંચતા હવાઈ અને રેલવે વ્યવહારને અસર થઈ છે. ઇન્દિરા ગાંધી આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પર ઓછી દ્રશ્યતાના કારણે અનેક ફ્લાઈટ મોડી હોવાના...

જાન્યુઆરી 3, 2025 8:28 પી એમ(PM)

views 38

કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમસ્ખલન અને ભુસ્ખલનની હવામાન વિભાગની ચેતવણી

કાશ્મીર ખીણ અને તેની આસપાસનાં વિસ્તારોમાં અતિશય શીતલહેર પ્રવર્તી રહી છે. કેટલાંક વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું.દક્ષિણ કાશ્મીરમાં સૌથી ઓછું માઇનસ 8.5 ડિગ્રી તાપમાન શોપિયાં જિલ્લામાં નોંધાયું હતું. શ્રીનગર શહેરમાં માઇનસ 2.2 ડિગ્રી તાપમાન સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જો કે જમ્...

જાન્યુઆરી 2, 2025 2:53 પી એમ(PM)

views 22

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આજે તીવ્ર ઠંડીની આગાહી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની શક્યતા છે. તેમજ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભા...

જાન્યુઆરી 2, 2025 9:27 એ એમ (AM)

views 32

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસા...

જાન્યુઆરી 2, 2025 8:54 એ એમ (AM)

views 39

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેથી વર્ષ 2025ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે,...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.