હવામાન

માર્ચ 8, 2025 2:31 પી એમ(PM)

views 34

ભારતીય હવામાન વિભાગે આજે દક્ષિણ ભારતનાં વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, કેરળ, માહે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર, કર્ણાટક અને યમનમાં વિવિધ સ્થળ પર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જ્યારે ગુજરાત, કેરળ અને માહેમાં આવતીકાલ સુધી આ સ્થિતિ યથાવત્ રહેશે. વિભાગે જણાવ્યું, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમના કેટલાક...

માર્ચ 6, 2025 7:17 પી એમ(PM)

views 26

રાજ્યમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ફરી એક વખત આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ લોકોને કાળજાળ ગરમીનો અનુભવ કરવો પડશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે. આકાશવાણીને વધુ ...

માર્ચ 5, 2025 3:10 પી એમ(PM)

views 26

ગયા સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીમાં વધારો થતાં તાપમાન અઢી ડિગ્રી ઘટ્યું

ગયા સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીમાં વધારો થતાં તાપમાન અઢી ડિગ્રી ઘટ્યું છે. અમદાવાદમાં ગઈકાલ રાતથી સુસવાટા ભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હજુ બે દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભા...

માર્ચ 4, 2025 6:36 પી એમ(PM)

views 42

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે , અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી...

માર્ચ 4, 2025 10:02 એ એમ (AM)

views 27

રાજ્યમાં આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની આગાહી.

રાજ્યભરમાં આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. હાલમાં દેશમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા પણ બદલાવાથી રાજ્ય તરફ ઠંડા પવન આવશે તેમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.

માર્ચ 3, 2025 7:26 પી એમ(PM)

views 38

રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે  આગાહી કરી છે

રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહવાની આગાહી છે . આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. દેશમાં ઉત...

માર્ચ 3, 2025 9:37 એ એમ (AM)

views 37

હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે. બીજી તરફ આજે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવવાની શક્યતા છે.આગામી બે દિવસ કોંકણ અને ગોવામાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવ...

માર્ચ 2, 2025 10:02 એ એમ (AM)

views 39

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ અને માહેમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસભર ગરમ પવન ફૂંકાઈ શકે છે. હવામ...

ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM)

views 23

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.ર...

ફેબ્રુવારી 26, 2025 7:21 પી એમ(PM)

views 35

આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે

આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ વધતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સ...