હવામાન

માર્ચ 23, 2025 9:47 એ એમ (AM)

views 20

તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે ગરમીમાં વધારાની શક્યતા.

આગામી દિવસોમાં મહત્તમ તાપમાન વધશે બાદમાં ઘટશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે.હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી સાત દિવસમાં રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો...

માર્ચ 22, 2025 7:26 પી એમ(PM)

views 29

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની અને ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની અને ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. હવાની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ તેની અસર જોવા મળશે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અન...

માર્ચ 22, 2025 8:40 એ એમ (AM)

views 33

રાજ્યમાં 24 કલાક બાદ ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી.

રાજ્યમાં 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધશે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોના કારણે બફારો અનુભવાશે તેમ હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.છેલ્લા 24 કલાક...

માર્ચ 21, 2025 6:06 પી એમ(PM)

views 54

આગામી બે દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ...

માર્ચ 21, 2025 9:33 એ એમ (AM)

views 34

રાજ્યમાં આગામી 48 કલાકમાં પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી.

રાજ્યમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. સત્તાવાર યાદી મુજબ, હાલમાં રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, રાજકોટ,...

માર્ચ 20, 2025 9:45 એ એમ (AM)

views 23

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીંવત્.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન અને આગામી 48 કલાક લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહ...

માર્ચ 19, 2025 7:07 પી એમ(PM)

views 41

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહિવત છે. ત્યારબાદ તાપમાનમાં વધા...

માર્ચ 18, 2025 7:06 પી એમ(PM)

views 32

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારો અનુભવાશે. આગામી અઠવાડિયામાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મહ...

માર્ચ 18, 2025 8:16 એ એમ (AM)

views 23

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનના કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની પણ શક્યતા હોવાનું હવામાન ખાતાના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું છે. તેમણે કહ્યું, ...

માર્ચ 17, 2025 2:29 પી એમ(PM)

views 35

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર અને મિઝૉરમમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2થી ચાર ડિગ્...