હવામાન

મે 9, 2025 3:23 પી એમ(PM)

views 30

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ ગાંધીનગરના દહેગામ અને ભરૂચના વાગરા તાલુકામાં વરસ્યો છે. જ્યારે મહેસાણાના ઊંઝા, સુરતના મહુવા, ભાવનગરના ઘોઘા, ભરૂચના જંબુસર, વલસાડન...

મે 9, 2025 9:49 એ એમ (AM)

views 24

કમોસમી વરસાદ બાદ હવે રાજ્યમાં તાપમાનનો પારો ફરી બેથી ત્રણ ડિગ્રી વધે તેવી આગાહી

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે તેમ હવામાન વૈજ્ઞાનિક એ. કે દાસ એ જણાવ્યું.હવામાન વિભાગ દ્વારા આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમ...

મે 8, 2025 7:12 પી એમ(PM)

views 33

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરી

આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત...

મે 8, 2025 9:17 એ એમ (AM)

views 28

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન દેશના પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ જણાવ્યું હતું કે, 11 મે સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આજે ગુજરાતમાં ભારે વરસાદ અન...

મે 7, 2025 6:54 પી એમ(PM)

views 32

રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહિસાગર, ભરૂચ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.

મે 7, 2025 9:52 એ એમ (AM)

views 25

આગામી દસમી મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા 10મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. અચાનક 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગત દિવસે રાજ્યમા...

મે 6, 2025 10:15 એ એમ (AM)

views 23

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, આજે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, રાજકોટ સહિત અનેક જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દ...

મે 6, 2025 9:43 એ એમ (AM)

views 24

ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ- વ્યાપક નુકશાન

ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં ગઇકાલે વાવાઝોડા અને વરસાદથી પાંચ લોકોના મૃત્યુ થયા છે.અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં ભારે પવન અને કરા સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી છે. જેમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે. ભારે પવનને કારણે વડોદરામાં એક રિક્ષા ચાલક પર વીજતાર અને બી...

મે 5, 2025 10:10 એ એમ (AM)

views 31

રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદઃ આજે પણ મોટાં ભાગનાં જિલ્લાઓમાં માવઠાના આગાહી

રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભર ઉનાળે માવઠાના અહેવાલ છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણમાં પલ્ટો આવતા મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે વિવિધ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીને નુકસાન થયું છે.દરમિયાન, હવામાન વિભાગે આજથી ચાર દિવસ રાજ્યમાં મહતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડી...

મે 4, 2025 7:00 પી એમ(PM)

views 36

રાજ્યમાં ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો- હજુ 7 દિવસ માવઠાની આગાહી

રાજ્યમાં આજે ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં માવઠું થયું હતું જ્યારે ધાનેરા વિસ્તારમાં કરા પડ્યા હતા. આજે કમોસમી વરસાદ પડતા ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલડી જતાં નુકસાન થયું હતું. રાજ્યમાં હ...