હવામાન

મે 27, 2025 8:01 એ એમ (AM)

views 43

હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ

હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસામાં અલગ-અલગ સ્થળોએ જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી...

મે 26, 2025 7:55 પી એમ(PM)

views 24

આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, કાલથી પવનનું જોર વધશે. રાજ્યમાં આજથી 29 મે સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 60 kmph ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજથી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્...

મે 26, 2025 9:28 એ એમ (AM)

views 24

કેરળ,દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે કેરળમાં ૧૧ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન, ગઈકાલે કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો.બીજી તરફ દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ આજે વરસાદની શક્યતા...

મે 25, 2025 7:11 એ એમ (AM)

views 27

આજથી છ દિવસ માટે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજથી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્ર- કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર 26મી મૅ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગઈકાલે પણ રાજ્યના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. દરિયો તોફાની બને તેવી તેવી શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખે...

મે 24, 2025 7:24 પી એમ(PM)

views 29

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર સોમવાર 26મી મૅ સુધી વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. હવામાન ખાતાની આગાહીને ધ...

મે 24, 2025 1:51 પી એમ(PM)

views 28

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે સમય કરતાં વહેલુ કેરળમાં પ્રવેશ્યું

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે કેરળમાં પ્રવેશ્યું છે, જે સામાન્ય રીતે પહેલી જૂનથી શરૂ થતું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૦૦૯ પછી પહેલીવાર કેરળમાં ચોમાસાનુ વહેલુ આગમન થયું છે. બીજીતરફ હવામાન વિભાગે આજે કેરળ, દક્ષિણ કોંકણ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાનના પશ...

મે 23, 2025 7:29 પી એમ(PM)

views 25

રાજ્યમાં આગામી 5 દિવસમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ આગાહી

આગામી 5 દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આગાહી છે. આગામી 2 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ તેમજ તેના પછીના 2 દિવસમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વોલમાર્ક લો પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, એમ હવામાન વિભાગના નિયામક...

મે 23, 2025 1:58 પી એમ(PM)

views 36

મુંબઈમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે મુંબઈ માટે આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે થાણે, પાલઘર, સિંધુદુર્ગ, પૂણે અને સતારાના ઘાટ પર ગાજવીજ અને તોફાની પવન સાથે ભારેથી અતિ ભા...

મે 22, 2025 7:33 પી એમ(PM)

views 38

આગામી 7 દિવસ વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી સાત દિવસ વિવિધ વિસ્તારમાં હળવા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન માછીમારોને દરિયાની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા પણ વ્યક્ત કરી છે. દરમિયાન દેવભૂમિદ્વારકાના દરિયામાં તોફાનના પગલે સ...

મે 21, 2025 1:57 પી એમ(PM)

views 41

હવામાન વિભાગે આજે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે કર્ણાટકના દરિયાકાંઠાના અને ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે આસામ, મેઘાલય, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 26 મે સુધી ઉત્તરાખંડ, પંજાબ, હર...